ઓમ વિદ્યા મંદિર – ઇફકો  

  કચ્છ જિલ્લા ના આર્થિક પાટનગર એવા ગાંધીધામ સંકુલની ખૂબજ શાંત, રમણીય અને નયનરમ્ય એવી ઉદયનગર – ઇફ્કો કોલોનીમાં સ્થિત ઓમ વિદ્યા મંદિર ખરા અર્થમાં મા સરસ્વતીનું મંદિર છે. મુખ્ય પ્રવેશદ્વારમાં પ્રવેશતાંની સાથેજ વૃક્ષોની લીલીછમ હારમાળાઓ, વેલાઓ અને લીલીછમ લતાઓ જાણેકે પધારેલ મહેમાનોનું સ્વાગત કરે છે. વિદ્યાલયમાં પ્રવેશતાંની સાથેજ મા સરસ્વતીની પ્રતિમાના દર્શન કરી હૃદય રોમાંચિત બની જાય છે. અત્યાધુનિક ભૌતિક સુવિધા થી સજ્જ શાળાનું સંકુલ સંચાલક મંડળની શાળા પ્રત્યેની લાગણીસભર કાળજીનું મૂક વર્ણન કરે છે.
વિશેષ વાંચન…..

jQuery UI Tabs – Default functionality
Please check your short code, no records available.
This is sample text for Vertical marquee plugin.

This is sample text for Vertical marquee plugin.

No images available in this Gallery Type. Please check admin setting.